માધુરી દિક્ષિતે શેર કરી પોતાની બહેન સાથેની જૂની તસવીર, એકબીજાને ઓળખવા પણ થઈ જશે મુશ્કેલ

બૉલીવુડની ખુબ જ સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી માધુરી દીક્ષિતના દુનિયાભરમાં લાખો ચાહકો છે. માધુરી આજે પણ બોલીવુડમાં સક્રિય છે. તે સોશિયલ મીડિયા ઉપર પણ ઘણી જ એક્ટિવ રહે છે. થોડા સમય પહેલા જ તેને પોતાની બહેન સાથે ડાન્સ કરતી એક તસ્વીર શેર કરી હતી જેની અંદર માધુરી અને તેની બહેનને ઓળખવા પણ મુશ્કેલ બન્યા હતા.

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

આ તસ્વીરની અંદર માધુરી અને તેની બહેને એક જેવા જ ડ્રેસ પહેર્યા હતા અને એક જેવા જ ડાન્સ પોઝ આપી રહ્યા હતા. જેના કારણે માધુરી અને તેની બહેનમાંથી કોણ માધુરી છે એ ઓળખવું પણ મુશ્કેલ બને છે.

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

આ તસ્વીરની સાથે માધુરીએ લખ્યું છે કે: “બહેનની સાથેની આ મારી ગમતી મેમોરીમાંથી એક છે. અમે હંમેશા શાળાની સ્પર્ધામાં ભાગ લેતા હતા. હું મારા ગમતી ડાન્સ પાર્ટનર સાથેની બાળપણની થ્રોબેક મેમોરી શેર કરી રહી છું. મને જણાવો કે તમારી બાળપણની સૌથી પસંદગીની મેમોરી કઈ છે?”

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

માધુરીની આ તસ્વીરને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. અને આ તસ્વીરમાં બંને બહેનોને ઓળખવી પણ મુશ્કેલ બની જાય છે, માધુરી આ તસ્વીરની અંદર તેની બહેનની પાછળ છે. તેની આ તસ્વીર પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

હાલમાં જ માધુરીએ ‘આઈ ફોર ઇન્ડિયા”માં બૉલીવુડ અને ઇન્ટરનૅશન સેલ્બ્સ સાથે ભાગ લીધો હતો. અને દીકરા આરિન સાથે મળીને એક ગીત ગાયું હતું. માધુરી તેમાં ઈંગ્લીશ ગીત ગાઈ રહી છે અને તેનો દીકરો આરિન પિયાનો વગાડી રહ્યો છે. “આઈ ફોર ઇન્ડિયા” કોવિડ-19 રિલીફ ફંડ માટે આયોજિત કરવામાં આવ્યું હતું.