આ ડરામણી રોલરકોસ્ટર રાઇડમાં 197 ફૂટ ઊંચાઈ ઉપર 1 કલાક સુધી ઊંધા લટકતા રહ્યા લોકો

પાર્કની અંદર રાઇડમાં બેસવાનું ઘણા લોકોને ગમતું હોય છે. પરંતુ દુર્ઘટના ક્યારે ઘટે તે કઈ નક્કી નથી હોતું. એવી જ એક રાઈડ રોલરકોસ્ટરમાં બેસતા પણ ઘણા લોકો ડરતા હોય છે. … Read More