2020ના સૌથી ખરાબ સમાચાર: ભારતમાં અહીંયા ફ્લાઈટની મોટી દુર્ઘટના, ભયંકર ડરામણી તસ્વીરો આવી સામે, જુઓ ક્લિક કરીને

કેરળના કોઝિકોડ એરપોર્ટ રન વે પર આજે સાંજે એક મોટી દુર્ઘટના થઇ હતી. દુબઇથી આવતું એરોપ્લેન જે એર ઇન્ડિયાનું હતું અને લેન્ડિંગ સમયે ફસડાઇ ગયું હતું. આ ફ્લાઇટમાં 180 પેસેન્જર સવાર હતા. કોવિડ મહામારીના લીધે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ચાલી રહેલા વંદે ભારત મિશન અંતર્ગત આ પ્લેન અહીં આવ્યું હતું.

જો કે હજુ કોઈ પુષ્ટિ થઈ નથી. કહેવામાં આવી રહ્યું છે કે વિમાનના પાયલોટનું મૃત્યુ પણ થયું છે. પણ હજુ કોઈ જ જાણકારી કંફર્મ નથી આવી. કેરળની કોંદોત્તી પોલીસના આપેલી માહિતી મુજ્બ ઈવનીંગમાં 8 વાગ્યે વિમાન અકસ્માતનો શિકાર બન્યું છે. દુબઇથી કોઝિકોડ આવી રહેલી એર ઈન્ડિયાનું પ્લેન નંબર IX-1344 રનવે પર સ્લીપ થઈ ગઈ હતી. જેના લેન્ડ કરવાનો સમય સાંજના 7 વાગીને 41 મિનિટનો હતો. એર ઈન્ડિયા એક્સપ્રેસના સત્તાવાર નિવેદન મુજબ, આ અકસ્માતમાં 174 મુસાફરો અને 2 pilot સહિત 6 ક્રૂ મેમ્બર્સ સવાર હતા.