મિસકેરેજનો શિકાર બની ચુકી છે આ 5 એક્ટ્રેસ, કૂખમાં જ ખોઈ દીધું હતું બાળક

માતા બનવું દરેક સ્ત્રીનું સપનું હોય છે. પછી તે સામાન્ય મહિલા હોય કે સેલિબ્રિટી હોય. લગ્ન બાદ દરેક મહિલા ઇચ્છતી હોય છે કે તે તેના બાળકને જન્મ આપે. પરંતુ ઘણી વાર મહિલાઓ સાથે એવી પણ ઘટના ઘટતી હોય છે જયારે તે તેના બાળકને કૂખમાં જ ખોઈ દે છે. મેડિકલની ભાષામાં તેને મિસકેરેજ કહેવામાં આવે છે.
આવો જાણીએ એવી એક્ટ્રેસ વિષે જે મિસકેરેજનું દર્દ સહન કરી ચુકી છે.

આમિર ખાનની પત્ની કિરણ રાવ 2009માં માતા બનવાની હતી. પરંતુ તેનું મિસકેરેજ થઇ ગયું હતું. આ બાદ વર્ષ 2011માં આઇવીએફમાં સેરોગસીની મદદથી દીકરાને જન્મ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kiran Rao Khan (@_kiranraokhan) on

શિલ્પા શેટ્ટીએ 2009માં બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. શિલ્પાઆ વર્ષ 2012માં દીકરા વિહાનને જન્મ આપ્યો હતો. વિહાન પહેલા શિલ્પા મિસકેરેજમાં તેનું બાળક ગુમાવી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

કરણ પટેલે એક્ટ્રેસ અંકિતા ભાદરવ સાથે લગ્ન કર્યા છે. અંકિતા 2018માં પ્રેગ્નેન્ટ થઇ હતી પરંતુ પાંચમા મહિનામાં જ તેને મિસકેરેજ થઇ ગયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Ankita Karan Patel (@ankzbhargava) on

એક ઇન્ટરવ્યૂમાં કાજોલ જણાવ્યું હતું કે, લગ્નના 2 વર્ષ બાદ તે પ્રેગ્નેન્ટ થઇ હતી પરંતુ મિસકેરેજના કારણે તે બાળકને જન્મ આપી શકી ના હતી.

 

View this post on Instagram

 

A post shared by Kajol Devgan (@kajol) on

દિલીપ કુમાર લગ્ન બાદ 1972માં સાયરા ગર્ભવતી થઇ હતી. પરંતુ 8 મહિના બાદ તેનું મિસકેરેજ થઇ ગયું હતું.

 

View this post on Instagram

 

A post shared by saira banu (@therealsairabanu) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.